अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

May 26, 2016

मोटीवेशन स्टोरी---ऐक प्रेरणा कहानी Darek VALI MATE

SSC માં ભણતા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યુ. માતા-પિતાએ તેને કહ્યુ, "ચાલ બેટા, આજે આપણે શહેરની સારામાં સારી હોટેલમાં જમવા જવાનુ છે." છોકરાને સુખદ આશ્ચર્ય થયુ, કારણ કે માતા-પિતા સામાન્ય પરિસ્થિતિના હતા અને આવી ક્યારેય તેને ઓફર આવી ન હતી. માતા-પિતા અને છોકરો, એમ ત્રણેય તૈયાર થઇ હોટેલમાં જમવા ગયા. છોકરાને ભાવતી વાનગી ઓર્ડર કરી ત્રણેય જમ્યા... જમવાનુ પત્યા પછી પિતાએ હળવેક થી દિકરાને માથે હાથ ફેરવી કહ્યુ, "બેટા, તને ખબર છે, તું SSC માં નાપાસ થયો છે? દિકરાના પગ નિચેથી જમીન ખસી ગઇ પણ પિતાએ તેને સંભાળતા ક્હ્યુ, "કઇ વાંધો નહિ, આ કોઇ તારી જિંદગીની કસોટી ન હતી. એટલુ યાદ રાખજે. ભણવાનુ પાસ કરવાથી તુ કદાચ સફળ થઇશ, પણ જિંદગીમા આવનારા ઉતાર ચઢાવને હિમ્મત અને ધીરજથી પાસ કરવાથી તુ સુખી અને મહાન બનીશ... આ વિદ્યાર્થી એટલે આજનો મોટા ગજાનો કલાકાર અનુપમ ખેર. આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી નેએ નિષ્ફળતા ને પણ ઉજવતા શિખ્યા.
ઓછા ટકા આવવાથી સંતાનને ખાવા કરડવા દોડતા વાલીઓ જરા ચેતજો.
*સંતાનને કાયમ માટે ગુમાવવાનો વારો ન આવે...



Posted via narendrasinh parmar

No comments:

Post a Comment