��પ્રેકટિકલ પેપર��
��ગુજરાત ફોરેન્સીક સાયંસ યુનિવર્સીટી��
તારીખ ➖૦૪/૦૨/૨૦૧૬
સમય ➖
૫:૩૦ થી ૮:૦૦
➖➖➖➖➖➖➖➖➖➖
��➖પ્રશ્ન 1.
સીટ નંબર નું ફોલ્ડર
એમાં નામ નું સબફોલ્ડર
��➖પ્રશ્ન 2.
તમારા નામ ના ફોલ્ડર માં
(1 )ડેટા ફોલ્ડર
(2) ઓફિસ ફોલ્ડર
(3) લેટર નું ફોલ્ડર
અને સામાન્ય માહિતી
��➖પ્રશ્ન 3.
પેઈંટ માં રાષ્ટધ્વજ દોરી રંગ પૂરો
��➖પ્રશ્ન 4.
આઉટલૂક માં બેંક હપ્તો 15000 રૂપિયા નો અને એમાં રિમાઈન્ડર સેટ કરવું
��➖પ્રશ્ન 5.
સ્ક્રીન સેવર અને વોલપેપર બદલો
��➖પ્રશ્ન 6.
મેઇલમર્જ જન્મદિવસ નું આમંત્રણ આપતો
No comments:
Post a Comment