17-25_Feb Today's Current Affairs For GSRTC Exam, GSSSEB Exam Revenue Talati Exam
1. પીએફ - માં ૦.૦૫% નો વધારો, હવે ૮.૮૦% વ્યાજ મળશે
2. આફ્રિકા - માંથી ૪૦૪ કેરેટનો કદાવર હીરો મળી આવ્યો તેનું મુલ્ય આશરે ૧.૪ કરોડ ડોલર
3. શેન જુગર્સન - ન્યુઝિલેન્ડ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા
4. અરૂણાચલ પ્રદેશ - માં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે
5. ૩૮૪,૪૦૦ કિમી - પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર
6. એશિયા કપ - સૌપ્રથમ વખત ટી-૨૦ ફોર્મેટમાં રમાશે
7. આર્જેન્ટિના - માં એમેચ્યોર ફૂટબોલ મેચમાં રેડકાર્ડૅ દેખાડનાર રેફરી સેસર ફ્લોરેસની ગોળી મારી હત્યા કરાઇ
8. એસ.એસ. યુનાઇટેડ સ્ટેટ - નામનું જહાજ જગતનું સૌથી ઝડપી જહાજ બે દાયકા પછી ફરીથી દરિયામા ઉતરશે
9. વેનેઝુએલા - હાલમાં ૨૦ વર્ષ બાદ વેનેઝુએલામાં ગેસોલિનના ભાવ વધારવામાં આવ્યા છે
10. લા લીગા ટૂર્નામેન્ટ - માં લિયોનેલ મેસ્સીએ ૩૦૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો (આ સાથે બાર્સેલોના કલબે ૧૦,૦૦૦ ગોલ કરવાની સિદ્ધિ મેળવી)
11. ૨૦૭ ફૂટ - તમામ કેન્દ્રિય યુનિવર્સિટીઓને ૨૦૭ ફૂટની ઊંચાઇએ ત્રિરંગો લહેરાવવાનો આદેશ (શિક્ષણ સંસ્થાઓમા 'અખંડ ભારત' ની ભાવના કેળવવા)
12. લસિથ મલિંગા - એશિયા કપ અને વર્લ્ડ કપ ટી-૨૦નો કેપ્ટન
13. અમિતાભ બચ્ચન - ની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની
14. બ્રેન્ડન મેકુલમ - ટેસ્ટ ઇતિહાસમાં ૫૪ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી
15. અભિનેત્રી કાજોલ - પ્રસાર ભારતીના પાર્ટ ટાઇમ સભ્ય તરીકે નિમણૂક
16. ૨૧ ફેબ્રુઆરી - આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
17. દુબઇ ઓપન - ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઇટાલીની સારા ઇરાનીએ ચેક ગણરાજયની બાર્બરા સ્ટ્રીકોવ્વા ઝહલાવોવાને હરાવી
18. હોકી ઇન્ડિયા લીગ - ની ચોથી સિઝનની ફાઇનલમાં કલિંગા લાન્સર્સને હરાવી પંજાબ વૉરિયર્સ પ્રથમવાર ચેમ્પિયન બન્યું
19. બેન્જામિન ફ્રેન્કલિન - વિશ્વનું સૌથી મોટું કન્ટૈનર જહાજ
20. વર્લ્ડ બેંક કેલેન્ડર ૨૦૧૬ - માટે વડોદરાની આર્ટિસ્ટ જિજ્ઞાશા ઓઝાનું પેઇટિંગ વર્લ્ડ બેંક ૨૦૧૬ના કેલેન્ડરમાં સ્થાન પામ્યું
21. કસ્તુરબા ગાંધી - ની ૨૨ ફેબ્રુઆરીના રોજ ૭૨મી પુણ્યતિથી (૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ પ્રાણત્યાગ કર્યા હતા)
22. પાસપોર્ટ ઇશ્યૂ - કરવામાં પહેલા ક્રમે ચીન, બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે ભારત
23. આર.કે.શણમુખમ શેટ્ટી - એ આઝાદ ભારતનું પહેલું બજેટ ૨૬ મી નવેમ્બર ૧૯૪૭ના રોજ રજૂ કર્યં હતું (હાલમાં ૮૩મું બજેટ રજો થશે)
Ø બજેટ હંમેશા બે ભાગમાં હોય છે પહેલા ભાગમાં આર્થિક યોજનાઓ અને બીજા ભાગમાં કર રાહતો હોય છે
24. ગુજરાત - નું યુવા, કૃષિ અને વિકાસલક્ષી બજેટ
Ø નાણામંત્રી - તરીકે સૌરભ પટેલે સતત ત્રીજીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું
Ø બજેટનું કદ - ૧.૫૧.૮૫૨ કરોડ
Ø શિક્ષણ માટે - રૂ. ૨૩,૮૧૫ કરોડ
Ø આરોગ્ય અને કલ્યાણ માટે - રૂ. ૮,૨૧૨.૦૫ કરોડ
Ø પ્રવાસ, યાત્રાધામ માટે - રૂ. ૮૩૪ કરોડ
Ø માર્ગ અને મકાન માટે - રૂ. ૮,૪૦૨.૨૦ કરોડ
Ø શ્રમ અને રોજગાર માટે - રૂ. ૧,૫૧૬.૨૨ કરોડ
Ø સામાજિક સેવાઓ માટે - રૂ. ૪૦, ૨૮૫ કરોડ
Ø ઊર્જા પેટ્રો કેમિકલ માટે - રૂ. ૭,૭૯૪.૪૫ કરોડ
Ø મહિલા અને બાળ વિકાસ માટે - રૂ. ૨,૬૧૫.૮૧ કરોડ
Ø કાયદો અને વ્યવસ્થા માટે - રૂ. ૪,૬૪૩.૦૩ કરોડ
Ø કૃષિ અને સહકાર વિભાગ માટે - રૂ. ૫,૭૯૨.૪૫ કરોડ
Ø સરદાર સરોવર માટે - રૂ. ૯૦૫૦ કરોડની જોગવાઇ
Ø શાળામાં ઓબીસી માટેની શિષ્યવૃતિ રૂ. ૭૫૦ કરાઇ
Ø ગ્રામ્ય વિસ્તારો - માં સડકો બનાવવા માટે રૂ. ૨૫૦૦ કરોડ ફાળવાયા
Ø ખાનગી સોસાયટીઓમાં રોડ માટે રૂ. ૨૫૦ કરોડ
Ø રૂ. ૧૨૫ કરોડની બુલેટ ટ્રેન માટે જોગવાઇ
Ø વિકલાંગના સાધનો માટેની રકમ રૂ. ૬ હજારથી વધારીને ૧૦ હજાર કરાઇ
25. ગુજરાત - રાજયની ૧૨મી પંચવર્ષીય યોજનામાં રૂ. ૩,૪૬,૩૫૩ કરોડની ફાળવણી
26. લલિતા બાર્બર (રનર) - ઇન્ડિયા સ્પોર્ટસ એવોર્ડ ૨૦૧૫માં વર્ષની સર્વ શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ એનાયત કરાયો
27. ફીજી - માં 'વિન્સ્ટન' નામનું વાવાઝોડું, દક્ષિણ ગોળાર્ધનું સૌથી શક્તિશાળી વાવાઝોડું
28. ઓસ્ટ્રેલિયા - ૧૧૨ પોઇન્ટ સાથે ટેસ્ટમાં પ્રથમ સ્થાને, ભારત ૧૧૦ પોઇન્ટ સાથે બીજા સ્થાને, સાઉથ આફ્રિકા ૧૦૯ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને
29. ભારતીય રેલવે - યાત્રી પરિવહનમાં વિશ્વમાં પ્રથમ
30. રેલવે બજેટ - ૨૪ માર્ચ ૧૯૯૪ના રોજ પ્રથમ વખત ટેલિવિઝન ઉપર જીવંત પ્રસારણ કરવામાં તત્કાલીન રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવના સમયમાં કરવામાં આવ્યું હતું
Ø લાલુપ્રસાદ યાદવે સૌથી વધુ વખત ૬ વખત રેલ બજેટ રજૂ કર્યું છે
Ø વર્ષ ૨૦૧૪માં સદાઅનંદ ગૌડાએ પ્રથમ વખત બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી
Ø હાલના રેલમંત્રી - સુરેશ પ્રભુ
Ø રેલ બજેટ ૧૯૨૪માં કેન્દ્રિય આર્થિક બજેટથી અલગ કરાયું હતું
Ø રેલવેની આવકનો ૬૫% હિસ્સો ખોટ સરભર કરવામાં જ ખર્ચાય છે
31. 'મેર્સર' - જગતની
No comments:
Post a Comment