Tet-2 રીઝલ્ટમાં ઓછા ગૂણ બાબતેજે મિત્રોને Tet-2 પરીક્ષામાં ઓછા ગૂણ આવ્યા હોય અને ફાયનલ આન્સર કી પ્રમાણે વધુ થતા હોય તો તેવા મિત્રોએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની કચેરીની રૂબર મુલાકાત લેવી અને સાથે OMR સીટની ડાઉનલોડ કરેલ પ્રિન્ટ, પ્રશ્નપત્ર અને બીજા જરૂરી આધાર પુરાવા લઈ જવા
સરનામુ
STATE EXAMINATION BOARD Government of GujaratOppo.
Govt. Library,Sector-21,Gandhinagar - 382021Gujarat.
No comments:
Post a Comment