अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Apr 9, 2015

રેવેન્યુ  તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ

♻ સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35
સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ
તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો
ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ 
ગુજરાતની ખેતી અને ઉધોગ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા
 ધર્મ
સામાન્ય બૌધ્ધિક કસોટી 
ખેલ જગત 
ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા  
પંચાયતી રાજ 
મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ 
વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

ગુજરાતી ભાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15
સમાસ
છંદ
અલંકાર
સંધિ
સમાનર્થી-વિરોધી શબ્દો
શબ્દસમૂહ
કહેવતો
રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન
વોકેબ્યુલારી
અંકગણિત : 15
નંબર સીસ્ટમ
લ.સા.અ ગુ.સાઅ
 અપૂર્ણાંક
 સાદું રૂપ
ઘનમૂળ અને વર્ગમૂળ
સરાસરી
ઉમર આધારિત
ટકાવારી
નફો-ખોટ
ઘાત અને ઘાતાંક
સમય અને કાર્ય
ભાગીદારી
મય અને અંતર
કામ અને મહેનતાણું
સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ
ઘનફળ અને ક્ષેત્રફળ

અંગ્રેજી વ્યાકરણ : 15
Article 
Tense
Active Passive 
Direct –Indirect Speech
Phrases
Reading Comprehension
Vocabulary 
Preposition
Idioms

કુલ ગુણ: 100


No comments:

Post a Comment