Pages

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Jun 10, 2015

Prabeshitsav 2015 dhyan ma rakhavani suchana o

પ્રવેશ ઉત્સવ-2015 ની ધ્યાનમાં રાખવાની મહત્વ ની સુચનાઓ

(1) મનુષ્ય તૂ બડામહાન હૈ ગીત બાળકોનુ અલગ ગૃપ બનાવી એક્શન સાથે કરાવવુ. (2)મહેમાનોનુ સ્વાગત ફળથી કરવુ.
(3)સ્વાગત પછી વધુ સમયના બગાડી બાળકો ની સ્પીચ (વક્તવ્ય) રાખવુ.
(4) બાળકો વક્તવ્ય 4 મીનીટથી વધુ ના રાખવુ.
(5) વૃક્ષારોપણ મા ખાડો ખોદકામ કરેલો અને પાવડો, ત્રિકમ, કોદાળો, નેપકીન હાથ સાફ કરવા રાખવા.
(6) સમગ્ર કાર્યક્રમનુ સંચાલન બાળકો પાસેજ કરાવવાનુ છે.
(7) આવેલ અધિકારીઓ યોગ બાબતે સમગ્ર શાળાસ્ટાફ પાસે માહિતી માગી કોઈપણ શિક્ષક પાસે યોગ કે પ્રાણાયામ કરવા કહેશે.
(8) પ્રવેશ પામનાર બાળકો નુ ઓળખપત્ર બનાવવુ ફરજિયાત છે.બાળકોની તારીજ ટેબલપર તૈયાર રાખશો.
(9) વખતે સરકાર સ્વચ્છતા ઉપર કડકાઈથી નિર્ણય લેવાયો હોવાથીરુમ,મેદાન,સંડાસ-મુતરડી, પાણી ની પરબ સ્વચ્છ ના રાખનાર શાળાને બ્લેકલીસ્ટ નોટીસ પાઠવશે.
(10)આવનાર અધિકારીએ કોમ્પ્યુટરલેબની ફરજિયાત તપાસ કરવાની સુચના હોવાથી રુમ અને કોમ્પ્યુટરોની સફાઈનુ ખાસ ધ્યાનમાં રાખવુ. "ઓલ ધ બેસ્ટ "

posted from Bloggeroid

No comments:

Post a Comment